વધુમાં વધુ નમૂના લઇને પરિક્ષણ માટે મોકલવા માટે સૂચના
પુરવઠા તંત્ર દ્વારા ૧૧૧ વાજબી ભાવની દુકાનો, ત્રણ ગોડાઉન તથા બે પેટ્રોલપંપની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા છેલ્લા એક મહિના
દરમિયાન ૧૧૧ વાજબી ભાવની દુકાનો,
ત્રણ ગોડાઉન તથા બે પેટ્રોલપંપની તપાસ કરવામાં આવી હતી અને જરૃરી સુચનો પણ