Microplastics Exposure: વર્તમાન સમયમાં પ્લાસ્ટિક આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે, પરંતુ શું તમે જાણો છો કે પ્લાસ્ટિક માઇક્રોપ્લાસ્ટિકના રૂપમાં આપણા શરીરમાં પણ પ્રવેશી રહ્યું છે? આ પ્લાસ્ટિકના ખૂબ જ નાના કણો છે, જે હવા, પાણી, ખોરાક વળે આપણા શરીરમાં પ્રવેશે છે. ઘણા રિસર્ચ જણાવે છે કે શરીરમાં માઈક્રોપ્લાસ્ટિક્સનું લેવલ વધવાથી કેન્સર, હોર્મોનલ ઈમ્બેલેન્સ, હૃદય રોગ અને અન્ય ગંભીર રોગોનું જોખમ વધી શકે છે. એવામાં એ જરૂરી છે કે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં થોડો ફેરફાર કરીએ, જેથી શરીરમાં માઇક્રોપ્લાસ્ટિકના પ્રવેશને રોકી શકાય.
1. પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ટાળો