Home Remedy For Sun Tanning: ઉનાળાની ઋતુમાં તડકો, પરસેવો, ધૂળ અને પ્રદૂષણના કારણે સ્કીન પર સૌથી વધુ અસર થાય છે. જેના કારણે સ્કીન ટેન થઈ જાય છે. આ સાથે જ ગરમીના કારણે ફોલ્લીઓની સમસ્યામાં પણ વધારો થાય છે. તેમજ તડકાના કારણે ચહેરા પર ચીકણુંપણું, બળતરા અને લાલાશ જેવી સમસ્યાઓ જોવા મળે છે અને ચહેરો તેની કુદરતી ચમક ગુમાવવા લાગે છે. એવામાં આજે સ્કીનની ટેનિંગ દૂર કરવાના કેટલાક ઘરગથ્થુ ઉપાય જોઈએ.