23.2 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
23.2 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતબોલેરો પીકઅપમાંથી ટ્રાવેલ્સ બસમાં જ્વલંતશીપ પ્રવાહી ભરતા ૪ ઝડપાયા

બોલેરો પીકઅપમાંથી ટ્રાવેલ્સ બસમાં જ્વલંતશીપ પ્રવાહી ભરતા ૪ ઝડપાયા


– તળાજા પોલીસે 2000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો કબજે કર્યો

– મહુવા ચોકડી પાસે વહેલી સવારે પીકઅપ વાહનને એસેમ્બલ કરી બંધ બોડીનો ટાંકો બનાવી ગેરકાયદેસર જ્વલંતશીલ પ્રવાહી ભરતા હતા

ભાવનગર : તળાજાની મહુવા ચોકડી પાસે ખાનગી ટ્રાવેલ્સની ઓફીસ સામે બોલેરો પીકઅપ વાહનને એસેમ્બલ કરી તેમાં બંધ બોડીનો ટાંકો બનાવી ગેરકાયદેસર જ્વલંતશીલ પ્રવાહી ટ્રાવેલ્સમાં ભરતા ચાર શખ્સોને તળાજા પોલીસે આજે વહેલી સવારે ઝડપી લઈ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તળાજાની મહુવા ચોકડી પાસે આવેલી ભુમી ટ્રાવેલ્સની ઓફિસની સામે એક બોલેરો પીકઅપમાંથી ભુમી ટ્રાવેલ્સની લકઝરી બસમાં ગેરકાયદેસર ડિઝલને મળતું-ભળતું જ્વલંતશીલ પ્રવાહી કોઈ પણ ફાયર સેફ્ટીના સાધનો વગર ભરી આપવામાં આવતું હોવાની બાતમીના આધારે તળાજા પોલીસે તપાસ કરતા જીજે-૧૪-એક્સ-૮૨૦૩ નંબરના પીકઅપ વાહનમાંથી જીજે-૦૫-સીડબલ્યુ-૯૯૨૨ નંબરની લક્ઝરી બસમાં જ્વલંતશીલ પ્રવાહી ભરી રહેલા પીકઅપ વાહનના ડ્રાઈવર કેતન પ્રવિણભાઈ ભીલ (રહે.સાંકડાસર નં.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય