– સરકારની ચેતવણી છતાં ગાંધીધામમાં ડીજીટલ અરેસ્ટની ઘટના
– અંજારનાં આધેડ સાથે 36.53 લાખની ઠગાઇનાં 16 દિવસે ગાંધીધામમાં છેતરપિંડી થયાની બીજી ફરિયાદ
ગાંધીધામ : ગાંધીધામનાં આધેડને અજાણ્યા નંબરથી વિડીયો કોલ કરી પોતાની ઓળખ મુંબઈ પોલીસની આપી આધેડ પર ડ્રગ્સ અને મની લોડરિંગનો કેસ થયો છે કહી ડરાવી ધમકાવી તેના પાસેથી કુલ ૩૬.૬૫ લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોતાની મુંબઈ પોલીસમાં ઇન્સપેક્ટર તરીકે ઓળખ આપતા અજાણ્યા ઈસમે ફરિયાદીનાં વોટ્સઅપ નંબર પર મુંબઈ પોલીસ તરફથી ડ્રગ્સ અને મની લોડરિંગનું કેસ થયું હોવાનું કહી એફ.