20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
20 C
Surat
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media

માસિક આર્કાઇવ્સ: જાન્યુઆરી, 2025

અંજારમાં માતાના મૃત્યુ બાદ દીકરાએ પણ ઝેર પી અનંતની વાટ પકડી

કળિયુગનો શ્રવણ- જીવ્યો ત્યાં સુધી માતાની સેવા કરી રાત્રે જીઆરડી અને દિવસે પાલિકામાં નોકરી છતાં બીમાર માતાની કરી નિરંતર સેવા ગાંધીધામ:  અંજારના ગુરુકુળ વિસ્તારમાં રહેતા...

મુન્દ્રાથી દિલ્હી જતો 35 ટન સોપારીનો જથ્થો ઝડપાયો

જામનગર ડી.આર. આઇ.નું ઓપરેશનદુબઇથી મંગાવાયો હતો,પ્રોસેસ ઓઇલની આડમાં સોપારી મંગાવાઈ હતીભુજ: મુન્દ્રાથી ટ્રેન મારફતે દિલ્હી તરફ ગયેલા ત્રણ કન્ટેનરને જામનગર ડી. Source link

મિત્રના ભાણેજના ઘર પાસે ગાળો બોલતાં શખ્સને ટપારવાં જતાં યુવકે જીવ ગૂમાવ્યો

શહેરના શેલારશા પથિકાશ્રમ નજીક થયેલી યુવકની હત્યાનું કારણ ખુલ્યું ગાળો બોલતાં શખ્સની પિતાને ઠપકો આપ્યાની દાઝે શખ્સ સહિતના ત્રણ શખ્સે બે મિત્રો પર તલવાર...

ભાઈ સાથે પતંગ બાબતે માથાકૂટ થતાં માતા સહિત પાંચે ઘરમાં ઘૂસી તોડફોડ કરી

યુવતી અને તેની નણંદ સાથે માતાએ ઝપાઝપી કરીશહેરના કું.વાડામાં બનેલાં મારામારીના બનાવમાં સાત માસ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવતીને ભાઈ સાથે બોલાચાલી થતા...

ધોળાકૂવામાં રૃા.૫.૪૦ કરોડના ખર્ચે પાણીની લાઈનનું નવું નેટવર્ક ઊભું કરાશે

ગાંધીનગર શહેર બાદ હવેદસ લાખ લિટરની ક્ષમતાની અન્ડરગ્રાઉન્ડ ટાંકી બનાવાશે ધારાસભ્યની રજૂઆત બાદ સરકારે મંજૂરી આપીગાંધીનગર :  પાટનગર ગાંધીનગર શહેર બાદ હવે ધોળાકુવા ગામમાં...

મેગા દબાણ ડ્રાઇવ ઃ સૌથી વધારે સે-૬માં ૪૬૦ ઝુંપડા

ગાંધીનગર શહેરમાં સરકારની કરોડો રૃપિયાની જગ્યા ખાલી કરાવવા માટેઆઠ ટીમો દ્વારા ઝુંપડાવાસીઓને જગ્યા છોડી દેવા સૂચના આપવામાં આવી ઃ બે દિવસ બાદ મહાનગરપાલિકાની ટીમ પોલીસ...

Bhavnagarમાં કાર ચાલકે 4 લોકોને લીધા અડફેટે, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. યુવાનો જાહેર રોડ પર બેફામ રીતે કાર અને બાઈક હંકારીને અન્ય નિર્દોષ લોકોના...

ગૂગલે એક હાથે આપ્યું અને બીજા હાથે લઈ લીધું: વર્કસ્પેસમાં જીમેલ અને ડોક્સ માટે જેમિની AIને ફ્રી કર્યું, પરંતુ કિંમત વધારી દીધી

Google Gemini AI: ગૂગલ દ્વારા વર્કસ્પેસમાં જીમેલ, ડોક્સ, શીટ્સ અને મીટમાં જેમિની AIને ફ્રી કર્યુ છે, પરંતુ તેની કિંમત વધારી દીધી છે. ગૂગલ...

ઇલોન મસ્ક પર SECનો કેસ: ખોટી રીતે ટ્વિટરના શેર ખરીદી $150 મિલિયન ઓછી રકમ ચૂકવી હોવાનો આરોપ

Case on Elon Musk: અમેરિકાની સિક્યોરિટીસ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા ઇલોન મસ્ક પર કેસ કરવામાં આવ્યો છે. દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ પર...

ઘરમાં નોકર રાખતા પહેલા કઈ-કઈ બાબતોની રાખવી સાવચેતી? અત્યારે જ જાણી લો

Tips For Keeping House Helper In Home: છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોટાં શહેરોમાં હાઉસ હેલ્પર કે નોકર રાખવાની સંસ્કૃતિ ઝડપથી વધી છે. ખાસ કરીને જે...
- Advertisment -
Google search engine