27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
27 C
Surat
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છભુજમાં બોરવેલમાં ખાબકેલી યુવતીના કેસમાં નવો વળાંક, આપઘાતનો પ્રયાસ હોવાની શક્યતા

ભુજમાં બોરવેલમાં ખાબકેલી યુવતીના કેસમાં નવો વળાંક, આપઘાતનો પ્રયાસ હોવાની શક્યતા



Girl falls into borewell In Bhuj: ભુજના કંઢેરાઈ ગામે આજે (છઠ્ઠી જાન્યુઆરી) વહેલી સવારે 6 વાગ્યે એક યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ હતી, હાલ BSF, ફાયર બ્રિગેડ સહિતની વિવિધ ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. યુવતી હાલ બોરવેલમાં 460 ફૂટ પર ફસાઈ છે. આ ઘટનાને લઈને ચોંકવનારી વિગતો સામે આવી છે. બોરવેલ બંધ હોવા છતાં જે રીતે ઘટના બની છે તે જોતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.  



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય