17,916-17,890 અત્યંત મહત્ત્વનો ટેકો ઘટાડે ધ્યાનમાં રાખવો

0

[ad_1]

  • 17,890 તૂટતાં ભારે ફ્રેશ વેચવાલી નીકળશે
  • નીચામાં 59,822ની આરંભિક નીચી સપાટી આવશે
  • વેચાણમાં 60,810નો સ્ટોપલોસ રાખવો

બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (60,115) 60,311 નજીકની તથા 60,535ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 60,810નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 59,822ની આરંભિક નીચી સપાટી આવશે. જે મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. ખરાબ સંજોગોમાં 59,822 તૂટતાં ફ્રેશ વેચવાલી થકી 59,350 તથા 59,249-59,148નું ભારે પેનિક જોવાશે.

નિફ્ટી જાન્યુઆરી ફ્યૂચર : (17,990) 18,051 નજીકની તથા 18,099 અને 18,124ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 18,178નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 17,916-17,890 અત્યંત મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. 17,890 તૂટતાં ફ્રેશ નફારૂપી વેચવાલી થકી 17,810 તથા તે બાદ 17,695-17,680નું પેનિક જોવાશે.

બૅન્ક નિફ્ટી જાન્યુઆરી ફ્યૂચર : (42,225) 42,353 નજીકની તથા 42,480-42,535 અને 42,631ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 42,775નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 42,005 તથા 41,932 મહત્ત્વના ટેકા ધ્યાનમાં રાખવા. 41,932 તૂટતાં ફ્રેશ નફારૂપી વેચવાલી થકી 41,795 તથા તે બાદ 41,450નું પેનિક જોવાશે.

મારુતિ : (8,293) 8,352ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 8,392નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 8,134ની આરંભિક નીચી સપાટી આવશે. 8,134 તૂટતાં ફ્રેશ નફારૂપી વેચવાલી થકી 8,022 તથા તે બાદ 7,850નું પેનિક જોવાશે.

આઇશર મોટર્સ : (3,168) 3,190 નજીકની તથા 3,226ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 3,264નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 3,090નો વધુ ઘટાડો જોવાશે.

એચડીએફસી બૅન્ક : (1,570) 1,587ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 1,598નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,557 તથા 1,537નો વધુ ઘટાડો જોવાશે.

આઇસીઆઇસીઆઇ બૅન્ક : (860) 871ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 878નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 852 તથા તે બાદ 846 અને 840નો વધુ ઘટાડો જોવાશે.

કોટક બૅન્ક : (1,796) 1,808ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 1,817નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,787 તૂટતાં 1,772 તથા 1,761નો ઘટાડો જોવાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *