પશ્ચિમ કચ્છ એસપીએ રચેલી સ્પેશીયલ ટીમને મળી સફળતા
લાકડીયા પોલીસ આરોપીઓને લઇને પંજાબ ગઇ હતી જ્યાં પોલીસને થાપ આપી બે નાસી ગયા હતા
ભુજ: પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ધોરી માર્ગ પર એસઓજીએ બાતમીના આધારે કારમાંથી ૧.૪૭ કરોડના ૧૪૭.૬૭ ગ્રામ કોકેઇન સાથે મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા. લાકડીયા પોલીસને હવાલે કર્યા બાદ આરોપીઓને લઇ પોલીસ પંજાબ ગઇ હતી.